Gujarati News

Gujarati News

  • મોબાઇલ એપ્લિકેશનનો જેકપોટ સોદો : માઈક્રોસોફટ અધધધ 30 અબજ ડોલરના અત્યાર સુધીના સૌથી મોટા રોકડ સોદામાં 'ટિકટોક' ખરીદી શકે છે તેમ ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે access_time 11:32 pm IST

  • રાત્રે 8 વાગ્યે રાજકોટમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો : રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : વાતાવરણમાં અચાનક પલટો : ભારે પવન સાથે અનરાધાર વરસાદ ચાલુ : સર્વત્ર મેઘાવી માહોલ : ભારે વરસાદથી ચોતરફ નદીઓ વહી : access_time 8:09 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :છેલ્લા 24 કલાકમાં નવા 56,626 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 19,63,239 કેસ થયા :5,49,850 એક્ટિવ કેસ :કુલ 13,27,200 દર્દીઓ રિકવર :વધુ 919 લોકોના મોત :મૃત્યુઆંક 40,739 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,309 કેસ : તામિલનાડુમાં નવા 5175 કેસ :દિલ્હીમાં 1076 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10,128 કેસ: કર્ણાટકમાં નવા 5619 કેસ :ઉત્તર પ્રદેશમાં 4078 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2816 કેસ :બિહારમાં 2701 નવા કેસ, તેલંગાણામાં 2012 કેસ,રાજસ્થાનમાં 1166 કેસ અને આસામમાં 2284 નવા કેસ અને ઓરિસ્સામાં 1337 કેસ અને કેરળમાં પણ 1195 કેસ નોંધાયા access_time 1:05 am IST