Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :છેલ્લા 24 કલાકમાં નવા 56,626 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 19,63,239 કેસ થયા :5,49,850 એક્ટિવ કેસ :કુલ 13,27,200 દર્દીઓ રિકવર :વધુ 919 લોકોના મોત :મૃત્યુઆંક 40,739 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,309 કેસ : તામિલનાડુમાં નવા 5175 કેસ :દિલ્હીમાં 1076 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10,128 કેસ: કર્ણાટકમાં નવા 5619 કેસ :ઉત્તર પ્રદેશમાં 4078 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2816 કેસ :બિહારમાં 2701 નવા કેસ, તેલંગાણામાં 2012 કેસ,રાજસ્થાનમાં 1166 કેસ અને આસામમાં 2284 નવા કેસ અને ઓરિસ્સામાં 1337 કેસ અને કેરળમાં પણ 1195 કેસ નોંધાયા access_time 1:05 am IST

  • અડવાણીજી ઘેરબેઠા રામમંદિર ભૂમિપૂજનની આ ઐતિહાસિક ક્ષણ જોઈ રહ્યા હશે : અનેક લોકોએ આ ક્ષણ માટે બલિદાનો આપ્યા છે : અયોધ્યામાં મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થાય તેની સાથોસાથ આપણાં મનમંદિરમાં પણ શ્રી રામની મૂર્તિ બિરાજમાન કરીએ : આર એસ.એસ.સુપ્રીમો મોહન ભાગવતે : 500 વર્ષના સંઘર્ષ પછી સ્વપ્ન સાકાર થયું : યોગી આદિત્યનાથ : રામલલ્લા મંદિર ભુમીપુજન પ્રસંગે મહાનુભાવોના ઉદબોધનો access_time 1:41 pm IST

  • ગૌરવપ્રદ ક્ષણ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બ્રિટીશ ચલણ પર દર્શાવનારા પ્રથમ બિન-શ્વેત વ્યક્તિ બનશે : યુરોપની રોયલ એડવાઇઝરી કમિટીએ ગાંધીજીને દર્શાવતો સિક્કો બનાવવા પર કામ શરૂ કર્યું હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 9:57 pm IST