Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :છેલ્લા 24 કલાકમાં નવા 56,626 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 19,63,239 કેસ થયા :5,49,850 એક્ટિવ કેસ :કુલ 13,27,200 દર્દીઓ રિકવર :વધુ 919 લોકોના મોત :મૃત્યુઆંક 40,739 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,309 કેસ : તામિલનાડુમાં નવા 5175 કેસ :દિલ્હીમાં 1076 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 10,128 કેસ: કર્ણાટકમાં નવા 5619 કેસ :ઉત્તર પ્રદેશમાં 4078 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2816 કેસ :બિહારમાં 2701 નવા કેસ, તેલંગાણામાં 2012 કેસ,રાજસ્થાનમાં 1166 કેસ અને આસામમાં 2284 નવા કેસ અને ઓરિસ્સામાં 1337 કેસ અને કેરળમાં પણ 1195 કેસ નોંધાયા access_time 1:05 am IST

  • પંજાબ સરકારનો અભૂતપૂર્વ નિર્ણય : સરકારી સ્કૂલોમાં 12 માં ધોરણમાં અભ્યાસ કરતા 1,73,823 સ્ટુડન્ટ્સને સ્માર્ટ ફોન આપશે : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં ઓનલાઇન અભ્યાસ કરી શકે તેવો હેતુ : ટચ સ્ક્રીન ,કેમેરા ,તથા અભ્યાસક્રમને આવરી લેતી ' e-seva-epp ' સાથેના સ્માર્ટ ફોન નવેમ્બર માસમાં આપી દેવાશે access_time 8:11 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર : રાત્રે 8-30 વાગ્યા સુધીમાં વધુ 30,930 દર્દીઓ સાજા થતા કુલ 14,12,150 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 755 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 40,575 થયો access_time 9:03 pm IST