Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર : રાત્રે 8-30 વાગ્યા સુધીમાં વધુ 30,930 દર્દીઓ સાજા થતા કુલ 14,12,150 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 755 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 40,575 થયો access_time 9:03 pm IST

  • શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણના પાયાના પથ્થર વિસરાયા : ભૂમિપૂજનમાં કટીયાર, ઉમા ભારતી, અડવાણી, જોષી જોવા ન મળ્યા : મુરલી મનોહર જોષી અને લાલકૃષ્ણ અડવાણીએ ઘરે રહીને વિડીયો કોન્ફરન્સીંગથી ભૂમિપૂજન નિહાળ્યુ access_time 3:31 pm IST

  • ગુજરાત હાઈકોર્ટનો આદેશ : ટ્યુશન ફી સિવાય કોઈ ફી નહિં લઈ શકાય : અન્ય કોઈ ફી ખાનગી શાળાઓ નહિં લઈ શકે : સરળ હપ્તાની વ્યવસ્થા કરો : વાલીઓને રાહત મળે તેવી વ્યવસ્થા કરો : સંચાલકોને હાઈકોર્ટની ટકોર access_time 4:35 pm IST