Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ - ચાર દિ' અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની આગાહીઃ હવામાન ખાતાએ જણાવ્યુ છે કે મોનસુન ટ્રફ નોર્મલ પોઝીશનમાં છે અને ઉત્તર બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયુ છે : જેની અસરથી નૈઋત્યનું ચોમાસુ ફરી સક્રિય બન્યુ છે : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આજથી ત્રણ - ચાર દિવસ વરસાદી માહોલ જોવા મળશેઃ સાર્વત્રિક વરસાદ પડશેઃ અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે : આજે અને આવતીકાલે વધુ અસર જોવા મળશે access_time 11:09 am IST

  • પંજાબ સરકારનો અભૂતપૂર્વ નિર્ણય : સરકારી સ્કૂલોમાં 12 માં ધોરણમાં અભ્યાસ કરતા 1,73,823 સ્ટુડન્ટ્સને સ્માર્ટ ફોન આપશે : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં ઓનલાઇન અભ્યાસ કરી શકે તેવો હેતુ : ટચ સ્ક્રીન ,કેમેરા ,તથા અભ્યાસક્રમને આવરી લેતી ' e-seva-epp ' સાથેના સ્માર્ટ ફોન નવેમ્બર માસમાં આપી દેવાશે access_time 8:11 pm IST

  • સંસદસત્ર આવતા મહિને મળશે:સંસદનું ચોમાસુ સત્ર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં શરૂ થવા સંભવ. સત્તાવાર જાહેરાત આવતા અઠવાડીએ થશે access_time 8:14 pm IST