Gujarati News

Gujarati News

  • મુંબઈમાં ભારે વરસાદ ચાલુ : રેડ એલર્ટ જાહેર : લોકલ ટ્રેન સેવા સ્થગિત : સરકારી ઓફિસોમાં રજા જાહેર કરાઈ : સાન્તાક્રુઝનાં નાલામાં એક 35 વર્ષીય મહિલા અને બે બાળકો તણાઈ ગયા : થાણેમાં વીજ થાંભલામાં કરન્ટ લાગવાથી એક વ્યક્તિનું મોત access_time 2:03 pm IST

  • સુશાંતસિંહ કેસ : કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસ અંગેની બિહાર સરકારની ભલામણ માની : સોલીસીટર જનરલે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યુ : પટણામાં નોંધાયેલા કેસને મુંબઇમાં ફેરવવા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર સુનાવણી સુપ્રિમમાં ચાલુ access_time 12:17 pm IST

  • અયોધ્યામાં ભવ્ય ગુરુકુળ બનાવશું : વિશ્વભરના લોકો અહીંયા વેદ અને આયુર્વેદનો અભ્યાસ કરવા આવશે : ભારતમાં રામરાજ્યના નિર્માણનું મંદિર સાક્ષી બનશે : પતંજલિ યોગપીઠ વતી સંકલ્પ જાહેર કરતા બાબા રામદેવ access_time 6:08 pm IST