Gujarati News

Gujarati News

  • દિલ્હીમાં બિહારની જીતનો જશ્ન મનાવવાનું શરૂ : ટૂંક સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ભાજપ કાર્યાલયે પહોંચશે access_time 6:40 pm IST

  • ' મોદી હૈ તો મુમકીન હૈ ' : બિહારમાં ભાજપના શાનદાર પ્રદર્શનથી યોગી આદિત્યનાથે હર્ષ વ્યક્ત કર્યો : ' અખિલેશ યાદવની દિવાળીનું દેવાળું નીકળી ગયું ' : કેશવપ્રસાદ મૌર્યએ કટાક્ષ કર્યો access_time 8:42 pm IST

  • રશિયાએ વિવાદિત નાગોર્નો કારાબખ ક્ષેત્રમાં સંઘર્ષને સમાપ્ત કરવા માટે રશિયાએ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સમજૂતી કરાવી :અઝરબૈજાન અને વંશીય આર્મેનિયનો વચ્ચે છ અઠવાડિયાથી ચાલતા યુદ્ધ પછી હવે આ સમજૂતી થઇ છે access_time 7:55 pm IST