Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,285 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 86,84,039 થયો :એક્ટીવ કેસ ઘટીને 4, 89,427 થયા:વધુ 52,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 80,64,548 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,28,165 થયો access_time 1:04 am IST

  • અર્નવ ગોસ્વામીના વચગાળાના જામીન મંજૂર : રીપબ્લીક ટીવીના અર્નવ ગોસ્વામીને સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે : ૭ દિવસ મુંબઈની જેલમાં રહ્યા પછી હવે અર્નવ ગોસ્વામી દિવાળી પહેલા જ જામીન ઉપર મુકત થશે access_time 4:25 pm IST

  • કોરોના વાઇરસના વધી રહેલા કહેર વચ્ચે પણ કાબુ રાખવાને બદલે વધુ છૂટછાટ આપી રહ્યા છો : છેલ્લા બે સપ્તાહમાં દિલ્હી એ કેરળને પણ પાછળ રાખી દીધું છે : મહામારીને નાથવા માટે તમારી પાસે કંઈ રણનીતિ જેવું છે કે નહીં ? : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સરકારની હાઇકોર્ટે ઝાટકણી કાઢી access_time 6:29 pm IST