Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દિવાળી ખુબ ઉત્સાહથી ઉજવજો, પણ નિયમોનું પાલન કરજોઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

જબ અપુન ડરતા હૈ ના, ના તબ અપુન બહુત મારતા હૈઃ અભિનેતા ટાઇગર શ્રોફએ પોતાની ફિલ્‍મ ‘ગણપત'માંથી પોતાનો પહેલો લુક સોશ્‍યલ મીડિયાના સહારે શેર કર્યો

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,285 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 86,84,039 થયો :એક્ટીવ કેસ ઘટીને 4, 89,427 થયા:વધુ 52,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 80,64,548 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,28,165 થયો access_time 1:04 am IST

  • પંજાબ કુંબલે - રાહુલની જોડીને જાળવશે પણ મેકસવેલને કદાચ છૂટો કરી દેશે access_time 2:59 pm IST

  • તેજસ્વી યાદવ સારો છોકરો છે ,પરંતુ રાજ્ય ન ચલાવી શકે : કમલનાથ મારા મોટાભાઈ જેવા છે ,બહુ ચતુરાઈથી તેમણે મધ્ય પ્રદેશમાં વ્યૂહ રચના ગોઠવી : ભાજપના વરિષ્ઠ આગેવાન તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમાભારતીએ બિહાર ચૂંટણી પરિણામો બાદ પ્રસંશા કરી access_time 6:15 pm IST