Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ધોની બાઈકમાં....

મહેન્દ્રસિંહ ધોની દુબઈથી પોતાના વતન રાંચી પરત ફર્યો છે. રાંચી આવ્યા બાદ ધોની તેનો બાઈકીંગનો શોખ પૂરો કરતો જોવા મળ્યો હતો. તે યામાહાની પોતાની જૂની બાઈક સાથે રાંચીના રીંગ રોડ પર જોવા મળ્યો હતો.

(3:02 pm IST)