Gujarati News

Gujarati News

  • મુંબઈનાં ગિરગાવના સેન્ટ્રલ પ્લાઝા સિનેમા પાસેના કોઠારી હાઉસ બિલ્ડીંગના ત્રીજા માળે લાગી ભયાનક આગ : ફાયરબ્રિગેડની ગાડીઓ પહોચી ઘટના સ્થળે access_time 8:32 pm IST

  • જસદણમાં કોળી સમાજનાં સમરસતા સંમેલનમાં કુંવરજી બાવળિયાએ સંબોધન કર્યું હતું. access_time 8:33 pm IST

  • તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે, તેઓ સમય પહેલા ચૂંટણીમાટે તૈયાર છે અને તેમણે વિપક્ષને પણ તે માટે તૈયાર રહેવાનો પડકાર ફેંક્યો હતો. તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)નાં પ્રમુખે કહ્યું કે, ચૂંટણી સમય પહેલા કરાવવામાં આવી શકે છે. રાવે 15 જુને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાવે કહ્યું કે, તેમની પાર્ટીનાં નેતા અને જનતા પણ સમય પહેલા ચૂંટણી માટે તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીઆરએસ 119 સભ્યોની વિધાનસભામાં 100થી વધારે સીટો જીતશે. access_time 12:44 am IST