Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ચુનારાવાડમાં રાહુલ મકવાણાએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટઃ ચુનારાવાડ શાળા નં. ૨૩ની પાછળ રહેતાં રાહુલ મનોજભાઇ મકવાણા (ઉ.૨૦) નામના યુવાને છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.  થોરાળાના પીએસઆઇ જે. જી. ચોૈધરીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)