Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

રાજનગરમાંથી રવજી ટારીયા તલવાર સાથે પકડાયો

રાજકોટઃ નાના રોડ રાજનગર ચોક પાસેથી રવજી ડાયાભાઇ ટારીયા (ઉ.૨૮-રહે. ઇન્દિરાનગર જામકંડોરણા) તલવાર લઇને નીકળતાં માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢક અને રૂસ્તમભાઇએ પકડી લીધો હતો.

(11:56 am IST)