Gujarati News

Gujarati News

રાતોરાત માલદાર થવા ૧૯-૧૯ વર્ષના લવરમુછીયા ખંડણીખોર બન્યા!: બંને મિત્રના ફિલ્મી ઢબના પ્લાનને પોલીસે ઉંધો વાળ્યો: હું મુંબઇથી અનિલ બોલુ છું, તારી પાછળ ૨૦ ગુંડા છે, રક્ષણ જોઇતું હોય તો ૬૦ લાખ દેવા પડશે નહિતર ફાયરીંગ થશે!: એ-ડિવીઝન પોલીસે બંનેને દબોચ્યા : ગુંદાવાડીના રાહુલ ભરવાડે પંચનાથ પ્લોટના મિત્ર અજય મદ્રાસી સાથે મળી પોતે અગાઉ પેલેસ રોડ પર કામ કરતો તેની બાજુમાં જ આવેલા શાહ શશિકાંત મોહનલાલ જ્વેલર્સના માલિક પાસે ખંડણી પડાવવાનો પ્લાન ઘડ્યો પણ મેળ ન પડ્યોઃ બંનેના રિમાન્ડ મંગાશે : સોનાના દાગીનાના વણિક વેપારી ચિતરંજનભાઇ ગગલાણીને ભયભીત કરવા સતત ૩ દિવસ ફોન કર્યાઃ એક રાત્રે તો પથ્થર ફેંકી કાચ ફોડ્યોઃ પછી કહ્યું-આજે કાચ ફુટ્યો છે, કાલે તારા છોકરા પર ફાયરીંગ થશે કહી પૈસા માંગ્યા'તા access_time 4:21 pm IST