Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ઉત્તર પ્રદેશના આગ્રા-લખનઉ અેક્સપ્રેસ વે ઉપર પ૦ ફુટ ઉંડા ખાડામાં SUV કાર પડીઃ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા

યુવાનો માટે મજા બની ગયેલ કીકી ચેલેન્જ પોલીસ માટે માથાના દુઃખાવારૂપઃ વડોદરામાં મહિલા કારમાંથી ઉતરીને ડાન્સ કરતી હોય તેવો વીડિયો વાયરલ

આમીર ખાનની સરફરોશ ફિલ્મની સિક્વલ બનશેઃ જ્હોન અબ્રાહમ અેસીપી રાઠોડનો રોલ કરશે

સ્વીડનમાં ભારે વરસાદના કારણે રેલવે સ્ટેશન ઉપર પાણી ભરાઇ જતા લોકોઅે તેમાં પણ ધુબાકા મારીને સ્‍વીમીંગની મજા માણી