Gujarati News

Gujarati News

તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૯ શનિવાર
તા. ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૮ શુક્રવાર
તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૭ ગુરૃવાર
તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૫ મંગળવાર
તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ પોષ વદ - ૪ સોમવાર
  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,687 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,08,15,222 થઇ :એક્ટિવ કેસ 1,45,961 થયા: વધુ 14,489 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 09, 790 થયા :વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,54,956 થયા access_time 1:03 am IST

  • તેંડુલકરના કટ આઉટ ઉપર કાળી શાહી રેડી : કૃષિ કાનૂનનો અંગે આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ દ્વારા થયેલા ટ્વીટ ઉપર પોતાનું ટ્વિટ કરનાર સચિન તેંડુલકરના કટ આઉટ ઉપર કેરળના કોચી ખાતે ઇન્ડિયન યુથ કોંગ્રેસના સભ્યોએ કાળી શાહી રેડી હતી અને પોતાનો રોષ દર્શાવ્યો હતો. access_time 2:29 pm IST

  • જામનગર વોડ ન 2 ના કોર્પોરેટર ચેતનાબેન પુરોહિત ભાજપ છોડીને આમ આદમી પાર્ટી માં જોડાયા: જેમનું સ્વાગત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રમેશભાઇ કટારમલ યુવા પ્રમુખ મિતેષભાઈ મેહતા મહિલા પ્રમુખ ચેતનાબેન માણેક દ્વારા કરવામાં આવ્યું હતું (તસવીર કિંજલ કારસરીયા જામનગર) access_time 12:19 pm IST