Gujarati News

Gujarati News

  • જામનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસએ પોલીસને મેદાનમાં ઉતાર્યા :વોર્ડ નંબર ૧૬માં તાજેતરમાં નિવૃત્ત થયેલા PSI અળશીભાઈ વાઘને ફાળવી ટીકીટ: ભાજપના વીનુભાઈ ખીમસુર્યાની સામે કોંગ્રેસે અનુભવી નિવૃત ફોજદાર લડશે ચૂંટણી જંગ access_time 8:19 pm IST

  • જામનગર: મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યારસુધી કુલ 87 ફોર્મ ભરાયા:અત્યાર સુધીમાં કુલ 79 ઉમેદવારોએ કુલ ફોર્મ ભર્યા: કાલે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ છે.:ભાજપના મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રજૂ કરવાના બાકી: ઉમેદવારો 79 છે પરંતુ અમુક ઉમેદવારે ફોર્મ ભર્યું હોય એટલે 87 ફોર્મ થાય છે access_time 9:34 pm IST

  • જામનગર વોડ ન 2 ના કોર્પોરેટર ચેતનાબેન પુરોહિત ભાજપ છોડીને આમ આદમી પાર્ટી માં જોડાયા: જેમનું સ્વાગત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રમેશભાઇ કટારમલ યુવા પ્રમુખ મિતેષભાઈ મેહતા મહિલા પ્રમુખ ચેતનાબેન માણેક દ્વારા કરવામાં આવ્યું હતું (તસવીર કિંજલ કારસરીયા જામનગર) access_time 12:19 pm IST