Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,687 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,08,15,222 થઇ :એક્ટિવ કેસ 1,45,961 થયા: વધુ 14,489 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05, 09, 790 થયા :વધુ 94 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,54,956 થયા access_time 1:03 am IST

  • અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં સવા લાખથી વધુ કોરોના કેસ નોંધાયા, નવા મૃત્યુ ૩૫૦૦, જ્યારે હોસ્પિટલમાં ૮૬ હજાર લોકો સારવાર લઇ રહ્યા છે, ૧૭ હજાર થી વધુ લોકો આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે: ઇંગ્લેન્ડમાં સતત ૨૦ હજારની નીચે કેસો છે, આઈસીયુ માં ૩૫૦૦ અને નવા મૃત્યુ એક હજાર નોંધાયા છે: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર નવા કેસો અને મૃત્યુ ૧૦૦થી પણ નીચે, ૯૫ નોંધાયા છે, જ્યારે ૧૪ હજારથી વધુ સાજા થયા છે: બ્રાઝિલ, સ્પેન, ઇંગ્લેન્ડ, રશિયા, ઇટલી, જર્મની જેવા દેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત ૧૦ થી ૫૬ હજાર સુધી કોરોનાના નવા કેસ નોંધાયા છે access_time 10:34 am IST

  • આજે સવાર સુધીમાં કેરળમાં ૫૬૦૦ અને મહારાષ્ટ્રમાં ૨૬૦૦ કોરોના કેસ નોંધાયા: સૌથી વધુ પુણેમાં ૪૪૮, મુંબઈ ૪૧૫ અને બેંગ્લોરમાં ૨૧૭ નવા કોરોના કેસ થયા access_time 10:35 am IST