Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,624 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,08,27,170 થઇ :એક્ટિવ કેસ 1,45,196 થયા: વધુ 11,996 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05,21,409 થયા :વધુ 71 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,028 થયા access_time 1:00 am IST

  • દિલ્હી અને આસપાસ પચાસ હજાર સુરક્ષા જવાનોનું અભેદ્ય ચક્ર સર્જી દેવાયું : આજે બપોરે ૩ વાગ્યે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા યોજાયેલ ચક્કાજામ કાર્યક્રમ પૂર્વે પાટનગર દિલ્હીમાં અને દિલ્હીની સરહદો ઉપર ૫૦ હજાર જેટલા પોલીસ અને અર્ધલશ્કરી દળો ખડકાયા દેવામાં આવ્યાનું જાણવા મળે છે. access_time 11:36 am IST

  • જામનગર: શહેર પ્રમુખ રવિ પડ્યાને એનસીપીમાંથી બરતરફ કરાયા: ભાજપને ફાયદો કરાવવાના આક્ષેપ સાથે બરતરફ કરાયા: NCP દ્વારા પ્રદેશ પ્રમુખે પક્ષમાંથી બરતરફ કર્યા access_time 8:20 pm IST