Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સાચુ કામ કરવુ જાઇએ, બધા સાથે સાચી વાત થવી જોઇએ, બધાની સાથે યોગ્ય ચીજ થવી જાઇએ, બધા સાથે નેક કામ થવુ જાઇઍઃ સલમાન ખાને ખેડૂત આંદોલન મુદ્દે પ્રતિક્રિયા આપી

પ્રિય પ્રકાશ વોરિયર, નિથિન અને રકુલ પ્રિત સિંઘની તેલુગુ ફિલ્મ ‘ચેક’નું ટ્રેલર રિલીઝઃ સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ

  • આજથી રાજકોટ જીલ્લાના પંચાયત હેઠળના ૫ હજાર શિક્ષકોને કોરોના વેક્સીન આપવાનું શરૂ : દરેક તાલુકાની આરોગ્ય હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ઉપર ૧૦૦-૧૦૦ની બેચમાં શિક્ષકોને એસએમએસ દ્વારા બોલાવાયા : માર્ચમાં આવી રહેલા ત્રીજા તબક્કા અંગે હાલ કોઈ સુચના નથી : જીલ્લા આરોગ્ય અધિકારી ડો.દિપેશ ભંડારીની અકિલા સાથે વાતચીત access_time 10:25 am IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનો ભયંકર હુમલો: ૨૦ સુરક્ષા જવાનો માર્યા ગયા : ગુરુવારની રાત્રે તાલિબાનોએ અફઘાનિસ્તાનના કુન્દુઝ અને ફરિયાબ પ્રાંતોમાં હુમલો કરતા સલામતી દળોના ૨૦ જવાનો માર્યા ગયાનું જાણવા મળે છે access_time 11:50 pm IST

  • દિલ્હીના કેટલાક મેટ્રો સ્ટેશનના આવન-જાવન દરવાજાઓ બંધ કરી દેવાયા : આજે બપોરે યોજાયેલ ખેડૂતોના ચક્કાજામને નજરે રાખી સાવચેતી રૂપે દિલ્હી મેટ્રો સ્ટેશનના મંડી હાઉસ, આઈટીઓ અને દિલ્હીગેટ સ્ટેશનો માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ સવારથી જ બંધ કરી દેવાયા છે. access_time 11:35 am IST