Gujarati News

Gujarati News

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનો ભયંકર હુમલો: ૨૦ સુરક્ષા જવાનો માર્યા ગયા : ગુરુવારની રાત્રે તાલિબાનોએ અફઘાનિસ્તાનના કુન્દુઝ અને ફરિયાબ પ્રાંતોમાં હુમલો કરતા સલામતી દળોના ૨૦ જવાનો માર્યા ગયાનું જાણવા મળે છે access_time 11:50 pm IST

  • ચેન્નાઈ ટેસ્ટ : બીજા દિવસે ઈંગ્લેન્ડના ૮ વિકેટે ૫૫૮ રનની ધમાકેદાર ઈનિંગ : ભારત - ઈંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડની ધમાકેદાર બેટીંગથી ૮ વિકેટે ૫૫૮ રન થયા છે : જા રૂટની શાનદાર બેવડી સદીથી ૨૧૪ રન બનાવ્યા છે : બેન સ્ટોક ૮૨, ઓલી પોપ ૩૪, જાશ બટલરે ૩૦ રન બનાવ્યા છે : ડોમ બેસ ૨૮ અને લીચ ૬ રને નોટઆઉટ છે : જોફ્રા આર્ચર ૦ રને આઉટ થયો છે : અશ્વિન - ઈશાંત - બુમરાહ અને નદીમને ૨-૨ વિકેટો access_time 5:24 pm IST

  • દિલ્હી અને આસપાસ પચાસ હજાર સુરક્ષા જવાનોનું અભેદ્ય ચક્ર સર્જી દેવાયું : આજે બપોરે ૩ વાગ્યે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા યોજાયેલ ચક્કાજામ કાર્યક્રમ પૂર્વે પાટનગર દિલ્હીમાં અને દિલ્હીની સરહદો ઉપર ૫૦ હજાર જેટલા પોલીસ અને અર્ધલશ્કરી દળો ખડકાયા દેવામાં આવ્યાનું જાણવા મળે છે. access_time 11:36 am IST