Gujarati News

Gujarati News

  • છેલ્લા એક મહિનામાં ૭૪ર કરોડની રોકડ ઝડપાઇઃ ૪ ફેઇઝ બાકી : લોકસભાની ચૂંટણીના ૩ તબક્કા પૂરા થયા છે. હવે ૪ તબક્કા બાકી છે ત્યારે છેલ્લા ૩૦ દિવસમાં (માર્ચ ર૬ થી એપ્રિલ ર૪) સુધીમાં રૂ. ૭૪ર.ર૮ કરોડ રોકડા ઝડપાયા છે. જયારે ર૦૧૪માં રોકડ ઝડપાયાનો આંક ર૯૯.૯૪ કરોડનો હતો. access_time 3:27 pm IST

  • મને ભાગેડુ જાહેર કરી કોર્ટે આર્થિક દ્રષ્ટિએ મૃત્યુદંડ આપ્યો : વિજય માલ્યા વતી વકીલ અમિત દેસાઇની દલીલ પછી મુંબઇ હાઇકોર્ટે કોઇ દિલાસો આપ્યો નહીં : કોર્ટે કેસની સુનાવણી જૂન સુધી મોકૂફ રાખી access_time 3:25 pm IST

  • ડોલર સામે રૂપિયો ૭૦.૧૬ ઉપર પહોંચ્યોઃ ક્રુડનો ભાવ ૭૫ ડોલર ઉપર access_time 3:25 pm IST