Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

તે હજુ પણ મારા નજદીકી દોસ્તઃ પ્રિયંકાની ફિલ્મ ' ભારત ' છોડવા પર ડાયરેકટર અલી

પ્રિયંકા ચોપડાની ફિલ્મ ભારત છોડયા પછી એમની સાથે પોતાના સબંધા. પર નિર્દેશક અલી અબ્બાસ જફરએ કહ્યું છે કે તે હજુ પણ મારી કરીબી દોસ્ત છે. અમે મહિનામા બે વખત વાત કરીએ છીએઅ.  એમના માટે ખુશ છુ. એમણે કહ્યું પ્રિયંકા ફિલ્મ કરી રહી હતી પણ થોડી મુશ્કેલી થઇ એમણે મને બતાવ્યુ અને મે એમને કહ્યું કે આપની જિંદગી વહુ અહમ છે.

(11:51 pm IST)