Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

લોકોને સ્ટોક કરવા માટે પહેલા એક સીક્રેટ એકાઉન્ટ હતુ : આદિત્ય રોય કપુર

અભિનેતા આદિત્ય રોય કપુરએ બતાવ્યુ છે કે  આધિકારિક તોર પર ઇન્સ્ટાગ્રામ થી જોડાયા પહેલા લોકોને સ્ટોક કરવા માટે એમનું એક સીક્રેટ એકાઉન્ટ હતુ. જેથી એમને લગભગ એક મહિના સુધી ઉપયોગ કર્યો હતો. આદિત્યએ આગળ બતાવ્યું કે બનાવટી એકાઉન્ટ હજુ પણ છે પરંતુ ઓફિશ્યલ એકાઉન્ટ બનાવ્યા પછી એમણે એનો ઉપયોગ નથી કર્યો.

(9:59 pm IST)