Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સુપરસ્ટાર શિવરાજ કુમારની ફિલ્મ 'તગારું'ની હિન્દી રીમેક હશે અક્ષય કુમારની 'સૂર્યવંશી'

મુંબઈ: કન્નડ સિનેમાના સુપરસ્ટાર શિવરાજ કુમારની ગયા વર્ષે રિલીઝ થયેલ બ્લોકબસ્ટર ફિલ્મ તગારુની બોલીવુડમાં રીમેક બનવાની છે આ ફિલ્મ અક્ષય કુમારની આગામી ફિલ્મ સૂર્યવંશી છે.મળતી માહિતી અનુસાર અક્ષય કુમારની આ ફિલ્મ તગારુની રીમેક હશે. આ ફિલ્મમાં અક્ષયની સાથે કેટરીના કૈફ નરે પડશે. આ ફિલ્મ 2020માં ઈદ પર રિલીઝ થશે.

(5:17 pm IST)