Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ના ટ્રેલરને જોઈને વખાણ કર્યા શાહરુખ ખાને

મુંબઈ: સુપરસ્ટાર શાહરુખ ખાન અને અનિલ  કપૂરે સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતના ટ્રેલરની પ્રસહનસ કરી છે ભારતનું ટ્રેલર સોમનવારના રિલીઝ થયું છે અને 3 મિનિટમાં ટ્રેલરમાં સલમાન ખાનની ફિલ્મની તમામ સફર દર્શવવામાં આવી છે. શાહરુખ ખાને ટ્વિટ કર્યું કે શું વાત છે ભાઈ.... ખુબ સરસ.. ત્યારે તેના જવાબમાં સલમાન ખાને કહ્યું કે 'ફિલ્મ હજુ બાકી છે ભાઈ... તો બીજા એક ટ્વિટમાં અનિલ કપૂરે કહ્યું કે ભારત સાથે ભારતનો પ્રવાસ ફરી એક વખત. અને તેના જવાબનમાં સલમાન ખાને લખ્યું કે ટ્રેલરને લાઈક કરવા માટે અને ટ્વિટ કરવામાં માટે તમારો આભાર અનિલ સાહેબ'

(5:19 pm IST)