Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

સલમાનની સાઇકલ સવારી

સલમાનખાન ગઇ કાલે જુહુમાં સાઇકલ પર જોવા મળ્યો હતો. તે બાંદરા બેન્ડસ્ટેન્ડ પર રહે છે અને ત્યાંથી જુહુ સાઇકલ પર આવ્યો હતો, તેને રસ્તા પર જોવા માટે લોકો ઉભા રહી જતા જોવા મળ્યા હતા. જોકે તે સાઇકલ લઇને પહેલી વાર જોવા નથી મળ્યો, તે અવાર નવાર સાઇકલ સવારી કરતો જોવા મળે છે.

(11:25 am IST)