Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર-2'નું ગીત 'મુંબઈ દિલ્હી કી કુડીયા'રિલીઝ

મુંબઈ: ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 નું બીજું ગીત મુંબઈ દિલ્હી કી કુડીયા રિલીઝ થયું છે. આ ગીતમાં ટાઇગર શ્રોફ, તારા સુતરીયા અને અનન્ય પંડયેનો જોરદાર ડાન્સ જોવા મળી રહ્યો છે આ ત્રેણય ટ્રેડિશનશલ લુકમાં જોવા મળે છે. આ ગીતને ફરાહ  ખાનને  કોરિયોગ્રાફ કર્યું છે. ગીતમાં સ્વર પાયલ અને દેવનો છે. મ્યુજિક વિશાલ દડલાનીનું છે. આ ફિલ્મ 10 મેં 2019ના રિલીઝ થવાની છે. 

 

(5:17 pm IST)