Gujarati News

Gujarati News

નર્મદામાં પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ ૭૯.૦૨ ટકા મતદાન સાથે સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો પ્રથમ સ્થાને: રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં ૬૬.૭૮ ટકા મતદાન સાથે સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે : જિલ્લા-તાલુકા પંચાયતમાં ઐતિહાસિક ૭૯.૦૨ ટકાની મતદાનની ટકાવારીની યશસ્વી સિધ્ધિ : રાજ્યમાં ટકાવારીની ટોચ પર નર્મદા જિલ્લો : નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે ૧,૬૮,૯૧૩ પુરૂષ અને ૧,૫૮,૯૫૩ મહિલા સહિત કુલ-૩,૨૭,૮૬૬ નું નોંધાયેલું મતદાન : ૭૯.૦૨ ની નોંધાયેલી ટકાવારી : રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૧૦,૦૧૩ પુરૂષ અને ૯,૬૨૯ મહિલા સહિત કુલ-૧૯,૬૪૨ નું નોંધાયેલું મતદાન :૬૬.૭૮ ની નોંધાયેલી ટકાવારી access_time 11:27 pm IST