અકિલા પ્રેસ
મોટી ટાંકી ચોક પાસે,
રાજકોટ - ૩૬૦૦૦૧.
ગુજરાત - ભારત.

ફોન: +૯૧ - ૨૮૧ - ૨૪૪ ૫ ૧૧૧, ૨૪૪ ૫ ૩૫૪, ૨૪૪ ૮ ૪૪૪
ફેક્સ: +૯૧ - ૨૮૧ - ૨૪૭ ૨ ૫૪૭, ૨૪૫ ૦ ૪૩૪

  • લાલપુરની ઢાઢર નદીમાં ઘોડાપુર : જામનગરના લાલપુર પાસે આવેલી ઢાઢર નદીમાં ઘોડાપુર આવ્યું, નદી બે કાંઠે વહી રહી છે. access_time 12:49 pm IST

  • પ્રિયંકા ચોપડા હાલમાં હોલીવુડમાં પોતાના બાકીના પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે જેથી ભારત આવીને બોલિવુડ ફિલ્મોનું શૂટિંગ શરૂ થઈ શકે. હાલમાં દેશી ગર્લે પોતાની ત્રીજી હોલિવુડ ફિલ્મ 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' નું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. આ ફિલ્મ માટે પ્રિયંકાએ બાકીની સ્ટારકાસ્ટની સાથે ન્યૂયોર્કના રસ્તા પર ડાંસ પણ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. access_time 1:40 am IST

  • તળાજાના તળાજી નદીના પાણી હજુ કેટલાક વિસ્તારોમાં ભરાયેલા : ભાવનગરમાં વરસાદે વિરામ લીધો છે તેમ છતા હજુ વરસાદ પાણી ઓસર્યા નથી. નદીઓમાં આવેલા પૂરના પાણી હજુ કેટલાંક વિસ્તારમાં ભરાયેલા છે. મંગળવારે તળાજાની તળાજી નદીમાં આવેલ પુરના કારણે દીનદયાળ નગરમાં પાણી ભરાયા હતા access_time 12:03 pm IST