• રાજકોટ માં વરસાદ ને પગલે જળાશયો માં નવા નીર ની આવક : ભાદર ડેમ મા 0.33 ફૂટ નવા નીર ની આવક થતા સપાટી 18.10 ફૂટ પહોંચી : ન્યારી-૧ ડેમ મા 0.33 ફૂટ નવા નીર ની આવક થતા સપાટી 14.27 ફૂટ પહોંચી : આજી ડેમ ની સપાટી 15.6 ફૂટ પહોંચી access_time 1:31 am IST

  • તળાજાના તળાજી નદીના પાણી હજુ કેટલાક વિસ્તારોમાં ભરાયેલા : ભાવનગરમાં વરસાદે વિરામ લીધો છે તેમ છતા હજુ વરસાદ પાણી ઓસર્યા નથી. નદીઓમાં આવેલા પૂરના પાણી હજુ કેટલાંક વિસ્તારમાં ભરાયેલા છે. મંગળવારે તળાજાની તળાજી નદીમાં આવેલ પુરના કારણે દીનદયાળ નગરમાં પાણી ભરાયા હતા access_time 12:03 pm IST

  • જૂનાગઢ જિલ્લામાં સવારે 1 થી 8 ઇંચ વરસાદ : જૂનાગઢ જિલ્લામાં સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં એકથી આઠ ઇંચ વરસાદ વરસ્યો: માણાવદરમાં 8 ઇંચ, મેદરડામાં 4 ઇંચ, વંથલી-કેશોદમાં 3 ઇંચ, માળિયાહાટીના, માંગરોળમાં 3 ઇંચ, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ access_time 12:58 pm IST