તા. ૧૭ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૫ મંગળવાર
તા. ૧૬ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૪ સોમવાર
તા. ૧૪ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૧/૨ શનિવાર
તા. ૧૩ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - અમાસ શુક્રવાર
તા. ૧૧ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧૩ બુધવાર
  • ગીર સોમનાથ જિલ્લામાં જાણે આભ ફાટયું છે :કલ્પનાતીત પાણી પડયું-પડી રહયું છેઃ હવે કાચું સોનુ નહિ પણ આભમાંથી આફત વરસી રહી છેઃ જયાં જુઓ ત્યાં પાણી-પાણીઃ અનેક ગામોનો સંપર્ક નથી થતોઃ ગીરગઢડાની શિંગોડા નદી ભારે વરસાદને પગલે ગાંડીતુર બની access_time 11:25 am IST

  • જૂનાગઢ જિલ્લામાં સવારે 1 થી 8 ઇંચ વરસાદ : જૂનાગઢ જિલ્લામાં સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં એકથી આઠ ઇંચ વરસાદ વરસ્યો: માણાવદરમાં 8 ઇંચ, મેદરડામાં 4 ઇંચ, વંથલી-કેશોદમાં 3 ઇંચ, માળિયાહાટીના, માંગરોળમાં 3 ઇંચ, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ access_time 12:58 pm IST

  • પુરાતત્ત્વવિદોના એક સમૂહને આ મહિને ઉત્તર ઇજિપ્તના એલેક્ઝેન્ડ્રિયામાંથી 2000 વર્ષ પહેલાનું તોતિંગ તાબૂત મળ્યું છે. આ તાબૂતનો ટૉલોમેઇક યુગ(ઇ.સ. પૂર્વે 300થી 200)નું છે. આ યુગની શરૂઆત સિકંદરના મૃત્યુ સાથે થઈ હતી, જેમણે એલેક્ઝેન્ડ્રિયા વસાવ્યું હતું. પુરાતત્વવિદોએ શક્યતા વ્યક્ત કરી છે કે આ મકબરો સિકંદર અથવા એલેક્ઝાન્ડ્રિયાના કોઇ અમીર વ્યક્તિનો હોઇ શકે છે. access_time 1:40 am IST