• આમ આદમી પાર્ટીના 20 જેટલા વિધાયકો વિરુદ્ધ 'લાભ ના પદ' મામલે રાષ્ટ્રપતિ સમક્ષ અરજી દાખલ કરનાર વકીલ પ્રશાંત પટેલ ઉમરાવએ ટ્વીટ કરીને દિલ્હી પોલીસ પાસે પોતાની સુરક્ષાની માંગ કરી છે. પ્રશાંતે જણાવ્યું હતું કે તેને હજી સુધી કોઈ ધમકીઓ મળી નથી, પણ 'AAP' કોઈપણ હદ સુધી જઈ શકે છે એવી તેમને આશંકા છે access_time 10:47 am IST

  • રાત્રે રેસકોર્સ નજીક કિશાનપરા ચોક પાસે કારમાં અચાનક આગ ભભૂકી : રાજેશભાઈ વૈદ પરિવારનો આબાદ બચાવ :ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી : કાર ન.જીજે 3 એ 1922 માં ઓચિંતી આગ લાગી access_time 9:16 am IST

  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક વેપાર સંમેલનમાં સંયુક્ત આરબ અમિરાતને આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંયુક્ત આરબ અમીરાતના વિદેશ વ્યાપાર અને ઉદ્યોગ મામલાના અગ્ર સચિવએ મુખ્યમંત્રીને પત્ર લખીને વેપારી બેઠક માટે આમંત્રિત કર્યા છે. access_time 10:47 am IST