• ઉનાઃ ખાપટ ગામ બેટમાં ફેરવાઈ બન્યું સંપર્કવિહોણું, 13 ઇંચથી વધુનો વરસાદ : ઉના તાલુકાનું ખાપટ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને સંપર્કવિહોણું બન્યું છે છેલ્લા 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબોળ બન્યું છે access_time 9:58 pm IST

  • ગોંડલના દેરડી (કુંભાજી), રાણસીકી, મોટીખિલોરી, પાટખિલોરી, વાસાવડ સહિતના ગામોમાં 4 કલાકમાં ધોધમાર 8 ઈંચ વરસાદ ખાબક્યો access_time 12:57 pm IST

  • રાજકોટ માં વરસાદ ને પગલે જળાશયો માં નવા નીર ની આવક : ભાદર ડેમ મા 0.33 ફૂટ નવા નીર ની આવક થતા સપાટી 18.10 ફૂટ પહોંચી : ન્યારી-૧ ડેમ મા 0.33 ફૂટ નવા નીર ની આવક થતા સપાટી 14.27 ફૂટ પહોંચી : આજી ડેમ ની સપાટી 15.6 ફૂટ પહોંચી access_time 1:31 am IST