અકિલા પ્રેસ
મોટી ટાંકી ચોક પાસે,
રાજકોટ - ૩૬૦૦૦૧.
ગુજરાત - ભારત.

ફોન: +૯૧ - ૨૮૧ - ૨૪૪ ૫ ૧૧૧, ૨૪૪ ૫ ૩૫૪, ૨૪૪ ૮ ૪૪૪
ફેક્સ: +૯૧ - ૨૮૧ - ૨૪૭ ૨ ૫૪૭, ૨૪૫ ૦ ૪૩૪

  • જૂનાગઢ જિલ્લામાં સવારે 1 થી 8 ઇંચ વરસાદ : જૂનાગઢ જિલ્લામાં સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં એકથી આઠ ઇંચ વરસાદ વરસ્યો: માણાવદરમાં 8 ઇંચ, મેદરડામાં 4 ઇંચ, વંથલી-કેશોદમાં 3 ઇંચ, માળિયાહાટીના, માંગરોળમાં 3 ઇંચ, વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ access_time 12:58 pm IST

  • ગીર-સોમનાથઃ દેલવાડામાં મુશળધાર વરસાદ: ઠેર ઠેર ઘૂંટણ સુધી પાણી ભરાયાં:દેલવાડામાં નીચાળવાળા વિસ્તારો જળબંબોળ access_time 9:42 pm IST

  • મહારાષ્ટ્રમાં ખેડુતો અને દુધ મોંઘા એ દુધની ખરીદ મુલ્યએ ૫ રૂપિયાના વધારાને લઇને રાજ્યવ્યાપી શરૂ કરેલ આંદોલન દરમ્યાન અહમદનગરમાં રસ્તા ઉપર દુધ ઢોળી દેવામાં આવ્યુ હતુ. ઠેર ઠેર દુધના ટેન્કર રોકવામાં આવી રહ્યા છે. access_time 3:53 pm IST