• લાલપુરની ઢાઢર નદીમાં ઘોડાપુર : જામનગરના લાલપુર પાસે આવેલી ઢાઢર નદીમાં ઘોડાપુર આવ્યું, નદી બે કાંઠે વહી રહી છે. access_time 12:49 pm IST

  • ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દરોડા : 21 સ્થળોએથી સેમ્પલ લેવાયા : ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દરોડા પાડ્યા છે. ઉંઝામાં 21 સ્થળ પરથી જીરું વરિયાળીના સેમ્પલ લેવામાં આવ્યા છે. મહેસાણા, પાલનપુર, સુરેન્દ્રનગર, ગાંધીનગર હેડ ઓફીસ તેમજ પાટણ અને અમદાવાદની ટીમો દ્વારા રેડની કાર્યવાહી કરવામાં આવી હતી access_time 12:02 pm IST

  • મચ્છુન્દ્રી સિંચાઈ યોજના હાઈએલર્ટ પર :પાણીની ભારે આવકના પગલે હાઈએલર્ટ:નીચાણવાળાં ગામને એલર્ટ કરવામાં આવ્યાં:મચ્છુન્દ્રી સિંચાઈ યોજના 100% ભરાઈ access_time 1:29 am IST