<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બ્રિટીશ હિન્‍દના કમાન્‍ડર ઈન ચીફ લોર્ડ કિચનરના અપમાનજનક વર્તન અને : મહારાજા ઓફ પતિયાલા શ્રી ભુપિન્‍દરસીંગના જડબાતોડ જવાબની રસપ્રદ કહાની મહારાજા ક્રિકેટના ઉતમ ખેલાડી હતા. ઈ.સ. ૧૯૩ર માં ઈગ્‍લેન્‍ડ જનારી ટીમના કપ્‍તાન તરીકે પસંદ થયેલ પણ અંગત કારણોસર અંતીમ સમયે મહારાજા ટીમ સાથે જોડાઈ ન શકતા કપ્‍તાન પદની જવાબદારી પોરબંદરના મહારાજા શ્રી નટવરસિંહજીને સોંપવામાં આવેલ મહારાજા ઓક પતિયાલાનું પુરૂ નામ વાંચી હાંફી કે કંટાળી જતા નહી... ‘લેફટનન્‍ટ જનરલ હિઝ હાઈનેસ ફર્ઝદ એ ખાસ, દોલત એ ઈગ્‍લિશીયા- મન્‍સુર એ ઝમન - અમીર ઉલ ઉમરા, મહારાજાધિરાજ રાજ રાજેશ્‍વર- ૧૦૮, શ્રી મહારાજા એ રાજગન- મહારાજા સર શ્રી ભુપિન્‍દરસીંગ મહેન્‍દ્ર બહાદુર યદુવંશ વતન ભટૃી કુલભુષણ મહારાજા ઓફ પતિયાલા' પંજાબનું પતિયાલા સ્‍ટેટ ઓગણીસમી સદીની શરૂઆતમાં સ્‍થપાયેલઃ તેનું અંદાજીત ક્ષેત્રફળ ૧પ૭૦૦ ચો.કી. હતુ : મહારાજાને બ્રીટીશ સરકાર ૧૭ તોપોની સલામીથી સન્‍માનીત કરતાં 3:56 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST