તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th April 2025
ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અજય કટારીયાનો કાલે જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા.૨૬: ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો આવતીકાલે જન્મદિવસ. રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો જન્મદિવસ તેઓ હર હંમેશ ધાર્મિક સામાજિક સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા તેમજ બહોળુ મિત્રવર્તુળ ધરાવતા અક્ષયભાઈ કટારીયા ને જન્મદિવસની શુભેચ્છાઓ વર્ષા તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪ ૭૦૮૭૭ પર થશે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
