<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

જુનાગઢ જેલનો કેદી હરસુખ ઉર્ફે ચુલી વાઘેલા પોલીસને ચકમો આપી ને હાથકડી સાથે નાશી છુટ્યો


(વિનુ જાષી દ્વારા) જુનાગઢ, તા. ર૬ :  જુનાગઢ જેલનો કેદી પોલીસને ચકમો આપીને નાશી છુટતા તેને ઝડપી લેવા દોડધામ શરૂ કરાઇ છે.
પ્રા માહિતી મુજબ જુનાગઢ જેલના કેદી હરસુખ ઉર્ફે ચુલી વાઘેલાને જેલ ટ્રાન્સફર માટે મોરબી પોલીસની ગાડી લઇ જવામાં આવી રહ્ના હતો ત્યારે ટંકારા પાસે હોટલ નજીકથી લઘુશંકા જવાનું કહીને હાથકડી  સાથે નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

 

(3:25 PM IST)