Gujarati News

Gujarati News

તા. ૩૦ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૬ સોમવાર
તા. ૨૯ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૫ રવિવાર
તા. ૨૮ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૪ શનિવાર
તા. ૨૭ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૩ શુક્રવાર
તા. ૨૬ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૨ ગુરૂવાર
  • રેલ્વે અને એરપોર્ટના કર્મચારીઓએ પ્રધાન મંત્રી રાહતનિધી ફંડમાં ૧૭૧ કરોડ આપ્યાઃ રેલ્વે અને એરપોર્ટ ઓથોરિટીએ પ્રધાનમંત્રી રાહતકોષમાં ૧૭૧ કરોડ રૂપિયાઃ રેલવેના તમામ કર્મચારીઓ એક દિવસનો પગાર આપશેઃ એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ ૨૦ કરોડની મદદ કરશે access_time 12:48 pm IST

  • ઘરની બહાર નીકળનારા સાવધાન : લોકડાઉનનો ભંગ કરનારા હવે બચી નહિ શકે : ડ્રોન કેમેરાની વોચથી જામનગર જિલ્લામાં કેસ નોંધવા શરૂ : એલસીબી પોલીસે સાત શખ્શો વિરુદ્ધ નોંધ્યો ગુન્હો access_time 1:02 am IST

  • સાંજે 7:30 વાગે દેશમાં 96 કોરોના દર્દીઓને સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં 186 કેસો નોંધાયા છે, ત્યારબાદ કેરાળા બીજા નંબરે 182 કેસો છે. access_time 8:52 pm IST