Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

બાંગ્લાદેશમાં અપરાધોનું પ્રમાણ ઘટ્યું : કોરોના વાઇરસના ડરના કારણે ગુનેગારો ઘરની બહાર નીકળતા નથી

ઢાકા : બાંગ્લાદેશમાં કોરોના વાઇરસના કારણે અપરાધોના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.જ્યાં વાઇરસના ડરને કારણે ગુનેગારો ઘરની બહાર નીકળતા ડરે છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 49 નાગરિકો કોરોના વાઇરસ ગ્રસ્ત છે.અને આ વાયરસે અત્યાર સુધીમાં 5 નાગરિકોનો ભોગ લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:52 pm IST)
  • ડરના માર્યા વતન ભણી હિજરત કરી રહેલા મજૂરો ' કોવિદ -19 ' કરતા પણ મોટી સમસ્યા : લોકડાઉન હોવા છતાં પલાયન થઇ રહેલા મજૂરો અંગે કેન્દ્ર સરકારનો ખુલાસો માંગતી સુપ્રીમ કોર્ટ access_time 2:29 pm IST

  • ભારતની અનેક કંપનીઓએ માર્ચ મહિનાનો પગાર વહેલો જમા કરી દીધો : ટીસીએસ ,ઇન્ડિયા બુલ્સ ,મૈરિકો ,કેશ એન્ડ કેરી ,એસબીઆઈ જનરલ ,સહિતની કંપનીઓએ પગાર ચૂકવી દેતા કર્મચારીઓને રાહત access_time 1:12 pm IST

  • ભારતનું નાણાકીય વર્ષ ૧ એપ્રિલથી જ શરૂ થશે : કેટલાક સોશિયલ મીડિયામાં નાણાકીય વર્ષ 1 જુલાઈથી શરૂ થશે તેવા બનાવટી અહેવાલોને મોદી સરકારે ફગાવી દીધા છે access_time 10:05 pm IST