Gujarati News

Gujarati News

  • રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલના ડોકટરો- પેરામેડીકલ સ્ટાફ માટે ખાસ અલાયદી વ્યવસ્થાઃ ભાભા ગેસ્ટ હાઉસના ૭૦ રૂમ ફાળવાયા : સતાવાર જાહેરાત હવે થશેઃ ''ભાભા''ના સંચાલકોનું પ્રશંસનીય પગલું: કલેકટરશ્રીએ સૌદ્ધાંતિક મંજૂરી આપી દીધાની ચર્ચાઃ સ્ટાફ હવે ત્યાં રહેશે access_time 4:16 pm IST

  • ભારતીય લશ્કરમાં કોરોના પોઝિટિવનો ત્રીજો કેસ નોંધાયો છે. શ્રીનગરમાં લશ્કરમાં સૂબેદાર તરીકે ફરજ બજાવતા વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે access_time 8:53 pm IST

  • દિલ્હીમાં આજે ૨૩ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા access_time 8:51 pm IST