Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • રાજ્યમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા : કુલ 69 કેસ પોઝીટીવ : મૃત્યુઆંક છ થયો: અમદાવાદમાં -3,સુરતમાં-1 અને ભાવનગરમાં 2 લોકોના મૃત્યુ : અમદાવાદમાં એક અને ભાવનગરમાં 5 પોઝિટિવ નવા કેસ : અમદાવાદમાં કુલ-23,ગાંધીનગરમાં-9 વડોદરામાં-9 ,રાજકોટમાં -9 , સુરતમાં 8 કેસ, કચ્છમાં -1 ,ભાવનગરમાં 6,મહેસાણામાં -1 ,ગીર સોમનાથમાં -2 અને પોરબંદરમાં એક કોરોના પોઝિટિવ access_time 11:03 am IST

  • ભારતમાં કોરોનાના કેસ સામે મૃત્યુના પ્રમાણમાં ગુજરાત સૌથી આગળ : સૌથી વધુ કેસ ધરાવતા રાજયની સરખામણીમાં ગુજરાતમાં મોત વધુ : અત્યાર સુધી ગુજરાતમાં ૬૯ કેસ સામે ૬ના મોત થયા : કેસની સામે મોતની ટકાવારી ગુજરાતમાં ૯ ટકા આસપાસ access_time 4:27 pm IST

  • ઘરની બહાર નીકળનારા સાવધાન : લોકડાઉનનો ભંગ કરનારા હવે બચી નહિ શકે : ડ્રોન કેમેરાની વોચથી જામનગર જિલ્લામાં કેસ નોંધવા શરૂ : એલસીબી પોલીસે સાત શખ્શો વિરુદ્ધ નોંધ્યો ગુન્હો access_time 1:02 am IST