Gujarati News

Gujarati News

  • ભારતમાં કોરોનાના કેસ સામે મૃત્યુના પ્રમાણમાં ગુજરાત સૌથી આગળ : સૌથી વધુ કેસ ધરાવતા રાજયની સરખામણીમાં ગુજરાતમાં મોત વધુ : અત્યાર સુધી ગુજરાતમાં ૬૯ કેસ સામે ૬ના મોત થયા : કેસની સામે મોતની ટકાવારી ગુજરાતમાં ૯ ટકા આસપાસ access_time 4:27 pm IST

  • ભારતની અનેક કંપનીઓએ માર્ચ મહિનાનો પગાર વહેલો જમા કરી દીધો : ટીસીએસ ,ઇન્ડિયા બુલ્સ ,મૈરિકો ,કેશ એન્ડ કેરી ,એસબીઆઈ જનરલ ,સહિતની કંપનીઓએ પગાર ચૂકવી દેતા કર્મચારીઓને રાહત access_time 1:12 pm IST

  • ઈટાલીમાં કોરોનાનો હાહાકાર યથાવત : ૨૪ કલાકમાં ૭૫૬ના મોત access_time 12:49 pm IST