Gujarati News

Gujarati News

  • ભાવનગરમાં એક સાથે પાંચ કોરોના પોઝિટિવ હોવાની ભારે ચર્ચા ; કાલે આરોગ્ય વિભાગ જાહેરાત કરે તેવી શકયતા : આ આગાઉ એક દર્દીનું મોત થયું હતું : ખાનગી ચેનલમાં ન્યુઝ ફ્લેશ access_time 11:33 pm IST

  • રાજ્યમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા : કુલ 69 કેસ પોઝીટીવ : મૃત્યુઆંક છ થયો: અમદાવાદમાં -3,સુરતમાં-1 અને ભાવનગરમાં 2 લોકોના મૃત્યુ : અમદાવાદમાં એક અને ભાવનગરમાં 5 પોઝિટિવ નવા કેસ : અમદાવાદમાં કુલ-23,ગાંધીનગરમાં-9 વડોદરામાં-9 ,રાજકોટમાં -9 , સુરતમાં 8 કેસ, કચ્છમાં -1 ,ભાવનગરમાં 6,મહેસાણામાં -1 ,ગીર સોમનાથમાં -2 અને પોરબંદરમાં એક કોરોના પોઝિટિવ access_time 11:03 am IST

  • અમેરિકામાં કોરોના વાયરસનો હાહાકાર : છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૪૨૬ નવા કેસ : અત્યાર સુધી કોરોનાથી ૨,૪૮૪ લોકોના મોત થયા છે access_time 12:48 pm IST