Gujarati News

Gujarati News

તા. ૧૧ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૭ શનિવાર
તા. ૧૦ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૬ શુક્રવાર
તા. ૯ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૫ ગુરૂવાર
તા. ૮ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૪ બુધવાર
તા. ૭ મે ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ વૈશાખ સુદ – ૩ મંગળવાર
  • દિલ્હી-ભુનેશ્વર રાજધાની એકસપ્રેસમાં આગ લાગવાથી ડ્રાઇવરે જનરેટર કોચને ટ્રેનથી છુટો કર્યોઃકોચ-બી-૧ સુધી પહોંચી હતી આગઃ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી access_time 3:44 pm IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST

  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST