Gujarati News

Gujarati News

  • કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ ગઠબંધનમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ : હવે રાજ્યના નવા બજેટને લઈને બન્ને પક્ષો થયા સામસામે : કોંગ્રેસ પુરક બજેટ લાવવા માટે આગ્રહ કરે છે જ્યારે જેડીએસ નવાજ બજેટની જરૂર હોવાની વાત પર અડી access_time 12:42 am IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડની કિયા સુપર ટી-20 લીગમાં ભાગ લેશે. મહત્વનું છે કે, 22 જુલાઈથી શરૂ થઇ રહેલી આ ટી-20 લીગમાં રમનારી સ્મૃતિ પહેલી ભારતયી મહિલા ખેલાડી બનશે. તેણીએ આ લીગમાં વેસ્ટર્ન સ્ટ્રોમ સાથે કરાર કર્યો છે. સ્મૃતિએ આ અંગે કહ્યુ કે, "આ ટૂર્નામેન્ટમાં રમનારી પ્રથમ ભારતીય મહિલા બનવા પર મને ગર્વ છે." access_time 1:02 am IST

  • સુરતથી મુંબઈ સુધી ગઈકાલે સાંજથી હાઈવે ઉપર ઠેર-ઠેર વરસાદી ઝાપટા અને વાદળા છવાયેલા જોવા મળે છે access_time 11:28 am IST