Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

લાંબા સમયના બ્રેક પછી આયશા ટાકિયા ફરી આવી ચર્ચામાં

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી આયશા ટાકિયા એક લાંબા સમયના બ્રેક પછી ફરીથી ફિલ્મોમાં કામ કરવા જય રહી છે તે પહેલા આયશાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.આયશા ગોરેગાંવમાં એક એડ ફિલ્મની શૂટિંગ કરતા જોવા મળી છે ફોટોશૂટમાં આયશાએ ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો. આયશાનો ફોટો જોતા ખબર પડી જાય છે કે તેને સર્જરી કરાવી છે. આયશાએ તેના બોયફ્રેન્ડ ફરહાન આજ઼મી સાથે 2009માં લગ કર્યા હતા અને તેને એક પુત્ર છે. આયશા લાંબા સમય પછી ફરીતી ફિલ્મોમાં કામ કરવા માટે સક્રિય થઇ છે.

(2:37 pm IST)