Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સાઉથ સુપરસ્ટાર જુનિયર એન. ટી. આર બન્યો બીજી વાર પિતા

મુંબઈ: સાઉથ ફિલ્મોનો સુપરસ્ટાર એકટર જુનિયર એન.ટી.આર પોતાની મહેનત અને પ્રતિભાને લઈને ફિલ્મોના કામ કરીને પોતાની આગળ ઓળખાણ ઉભી કરવામાં સફળ રહ્યો છે. જુનિયર એનટીઆર સાઉથની ફિલ્મોનો એક્શન મેન છે. એન ટી આરની પત્ની લક્ષી પ્રનથીએ બીજી વાર પુત્રને જન્મ આપ્યો છે એટલે કે પહેલા તેમનો એક પુત્ર છે. પહેલા પુત્ર અભય રામનો જન્મ 22 જુલાઈ 2014ના થયો છે. એન. ટી.આરે પોતાના ફેંદે ટ્વિટર પર ગુડ ન્યુઝ આપ્યા છે. 2011માં લક્ષ્મી  સાથે એન ટી આરે લગય કર્યા હતા.

(2:36 pm IST)