Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

'નાગિન-3' ટીઆરપીમાં ટોપ પર

મુંબઈ: એકતા કપૂરની મોસ્ટ અવેટેડ ટીવી સીરીઅલ' નાગિન-3' લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ટીવી શો અન્ય શોને પાછળ રાખી દઈને નંબર વનનું સ્થાન મેળવ્યું છે ઘણા સમયથી નંબર વનની પોજીશન પર કુંડી ભાગ્ય અને કુમકુમ ભાગ્ય હતું જેને પાછળ રસખી દીધું છે. ટીઆરપી ઓનલાઇનની છે.

(2:37 pm IST)
  • બદલાશે ઇતિહાસ: 221 દલિત મહિલાઓને દીક્ષા આપીને સંતનો દરજ્જો આપશે જુના અખાડા: 300 દલિત અને મહાદલિત પુરુષોને પણ સંતની ઉપાધી આપશે: મૌની અમાવસ્યા પહેલા આ દલિત મહિલાઓને સંતની દીક્ષા અપાશે: મહિલા સંતોમાંથી પાંચને મહામંડલેશ્વર પણ બનાવાશે access_time 1:08 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ ગઠબંધનમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ : હવે રાજ્યના નવા બજેટને લઈને બન્ને પક્ષો થયા સામસામે : કોંગ્રેસ પુરક બજેટ લાવવા માટે આગ્રહ કરે છે જ્યારે જેડીએસ નવાજ બજેટની જરૂર હોવાની વાત પર અડી access_time 12:42 am IST

  • સુરતથી મુંબઈ સુધી ગઈકાલે સાંજથી હાઈવે ઉપર ઠેર-ઠેર વરસાદી ઝાપટા અને વાદળા છવાયેલા જોવા મળે છે access_time 11:28 am IST